Site icon

Mumbai Rain : મુંબઈમાં આફત બન્યો વરસાદ, શહેરના રસ્તાઓ પર ફરી વળ્યુ પાણી. 300 મીમી વરસાદ નોંધાયો..

Mumbai Rain : ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે.

Mumbai Rain Mumbai records over 300mm rainfall in six-hour period

Mumbai Rain Mumbai records over 300mm rainfall in six-hour period

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain :   સપ્તાહના પ્રથમ દિવસે જ ભારે વરસાદના કારણે મુંબઈગરાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક કલાકોથી મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મોડીરાતથી વરસાદનું જોર વધ્યું છે અને ઠેર-ઠેર પાણી જમા થયા હોવાનું જોવા મળી રહ્યું છે.  ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી   છે.  રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે.મુંબઈમાં BMCએ આજે ​​સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.

Join Our WhatsApp Community

 

  

આ સમાચાર પણ વાંચો  :  Mumbai rain waterlogged :મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સાંતાક્રુઝ વિસ્તારમાં ભરાયા પાણી; વાહનો લાગ્યા તરવા; જુઓ વિડિયો..

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version