News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે મધરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મધ્ય રેલવેનો લોકલ રૂટ ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મલાડ સબવે બંધ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન એક કાર સબવેની અંદર ફસાઈ ગઈ છે અને પાણીમાં તરતી જોવા મળે છે.
#malad #Subway #Close #Mumbai #mumbaiarins #મુંબઈ ના મલાડ વિસ્તારમાં સબ-વે ખાતે પાણી ભરાતા બંધ. pic.twitter.com/J2pVZy3wzf
— news continuous (@NewsContinuous) July 8, 2024
જોકે સદનસીબે ડ્રાઇવર અને મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain Updates: મુંબઈમાં ભારે વરસાદ, પાલિકાએ શાળા-કોલેજોમાં જાહેર કરી રજા.
