News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) અને તેની આસપાસના વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે સંદર્ભેની સચોટ આગાહી સેટેલાઈટ(satelite) પિક્ચર દ્વારા પ્રાપ્ત થઇ શકે છે. તો મુંબઈ શહેરની આસપાસ કેટલો વરસાદ(Rain) પડશે તે જાણવા માટે અહીં દર્શાવવામાં આવેલો ફોટોગ્રાફ જુઓ.
ફોટોગ્રાફમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે મુંબઈ અને તેની આસપાસ વિસ્તારમાં ઘણા મોટા પ્રમાણમાં વાદળા છવાઈ ગયા છે. આથી અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડી શકે છે.
