Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ અને તેની આસપાસ કેટલો પડી શકે છે વરસાદ- જુઓ હવામાન વેબસાઈટ તરફથી જાહેર કરવામાં આવેલો ઈનસેટ ફોટોગ્રાફ-

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(Mumbai) અને તેની આસપાસના વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે સંદર્ભેની સચોટ આગાહી સેટેલાઈટ(satelite) પિક્ચર દ્વારા પ્રાપ્ત થઇ શકે છે. તો મુંબઈ શહેરની આસપાસ કેટલો વરસાદ(Rain) પડશે તે જાણવા માટે અહીં દર્શાવવામાં આવેલો ફોટોગ્રાફ જુઓ.  

Join Our WhatsApp Channel

ફોટોગ્રાફમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે મુંબઈ અને તેની આસપાસ વિસ્તારમાં ઘણા મોટા પ્રમાણમાં વાદળા છવાઈ ગયા છે. આથી અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડી શકે છે.

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Exit mobile version