Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈમાં આજે પણ શાળા અને કોલેજો બંધ..

Mumbai Rain : થાણેથી કલ્યાણ અને સીએસટી તરફની તમામ ટ્રેન સેવાઓ સરળતાથી ચાલી રહી છે. તેમજ હાર્બર રેલવે પર થાણેથી વાશી અને પનવેલ તરફનો ટ્રાફિક પણ સમયસર ચાલી રહ્યો છે. તેથી સીએસએમટીથી પનવેલ સુધીની લોકલ થોડી મિનિટો મોડી ચાલી રહી છે. જેના કારણે આજે કર્મચારીઓ સમયસર કામ પર પહોંચી શકશે.

Mumbai Rain Schools in Mumbai to remain shut today due to heavy rain; IMD issues red alert

Mumbai Rain Schools in Mumbai to remain shut today due to heavy rain; IMD issues red alert

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈમાં  રવિવારે મધરાતથી પડી રહેલા ભારે વરસાદે આખરે વિરામ લીધો છે. જેના કારણે મુંબઈકરોને રાહત મળી છે. ઉપરાંત, વરસાદ બંધ થઈ ગયો હોવાથી મુંબઈ ઉપનગરોમાં રોડ ટ્રાફિક અને રેલ ટ્રાફિક સરળતાથી ચાલી રહ્યો છે. તેમજ મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી મુંબઈ લોકલ સેવા પણ મુંબઈમાં વરસાદ શમી જતાં સરળ રીતે ચાલી રહી છે. 

Join Our WhatsApp Channel

Mumbai Rain : શાળા અને કોલેજોમાં રજા જાહેર 

દરમિયાન હવામાન વિભાગે મુંબઈ, થાણે અને કોંકણમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાથી સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. BMCએ ભારે વરસાદને કારણે મુંબઈની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે, હવામાનની સ્થિતિના આધારે આગળના નિર્ણયો લેવાશે. 

 

આ સમાચાર પણ વાંચો : 

Navi Mumbai Airport Job Scam નવી મુંબઈ એરપોર્ટ અને ખાનગી કંપનીઓમાં નોકરીના નામે ₹૨૨.૬૩ લાખની ઠગાઈ કાકાભત્રીજા ફરાર, પોલીસ તપાસ શરૂ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Sanjay Gandhi National Park Mumbai સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના અસરગ્રસ્તોનો મામલો પુનર્વસન મુદ્દે પ્રકાશ સુર્વેએ કાઢ્યો વિરોધ મોરચો
Kandivali Station Viral Video કાંદિવલી રેલવે સ્ટેશન પર હથિયાર સાથેનો વીડિયો થયો વાયરલ, સુરક્ષા તંત્રમાં દોડધામ, તપાસમાં સામે આવ્યું આ ચોંકાવનારું સત્ય
Exit mobile version