Site icon News Continuous Bureau | Mumbai

Mumbai rain : મુંબઈમાં વહેલી સવારે પડયો ઝરમર વરસાદ, તાપમાનનો પારો નીચે આવ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો..

Mumbai rain : મુંબઈ શહેરના કેટલાક ભાગોમાં સવારે લગભગ 7 વાગ્યાથી હળવો વરસાદ શરૂ પડ્યો હતો.

Mumbai rain Several parts of Mumbai receive season's first pre-monsoon showers

Mumbai rain Several parts of Mumbai receive season's first pre-monsoon showers

 News Continuous Bureau | Mumbai 

Mumbai rain :મુંબઈમાં આજે સવારે પ્રી-મોન્સૂન વરસાદ પડ્યો છે. 5 જૂનની સવારે મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. નોંધનીય છે કે ગત સપ્તાહે હવામાન વિભાગે 5 જૂનથી વરસાદની આગાહી કરી હતી. 

Join Our WhatsApp Channel

Mumbai rain :ક્યાં કેટલો વરસાદ પડ્યો 

આજે સવારે મુંબઈના બોરીવલી, કાંદિવલી અને દાદર જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરના ઘણા ભાગો જેમ કે દાદર, કાંદિવલી, મગાથાણે, ઓશિવારા, વડાલા, ઘાટકોપરમાં સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે 4 મીમીથી 26 મીમીની રેન્જમાં વરસાદ થયો હતો. વરસાદ બાદ સવારે તાપમાનનો પારો નીચે ગયો હતો. તાપમાન 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai rain : મુંબઈમાં વરસાદનું એક ઝાપટું અને ગાંધી માર્કેટ ડૂબી ગયું.. જુઓ વિડીયો..

Mumbai rain :આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 જૂને પણ મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 7 જૂન અને સપ્તાહના અંતે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાનમાં વધુ ઘટાડો થવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે ઘટીને 31 ડિગ્રી થઈ શકે છે અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

Leopard Attack at IIT Bombay આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં દીપડાનો આતંક સ્ટાફ હોસ્ટેલ પાસે શ્વાન પર કર્યો હુમલો
Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Exit mobile version