મુંબઈની સાથે થાણે જિલ્લામાં પણ વરસાદે દસ્તક આપી છે. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી ગરમી નો સામનો કરી રહેલા મુંબઈકરોને થોડી રાહત મળી છે.
झोपलेलो मार्च मध्ये ….उठलो जुलै मध्ये 🙈#MumbaiWeather #mumbairain #MumbaiRains #dadar pic.twitter.com/d4WEkOmcpb
Join Our WhatsApp Community — pravin wakchaure (@Wakchaureprav) March 21, 2023
અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી દહિસરના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દિવા, ડોમ્બિવલી, કલ્યાણ, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર અને ગ્રામીણ વિસ્તારોમાં મધરાતથી વરસાદ શરૂ થયો છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થયું હતું. આ પછી ફરી એકવાર વરસાદે દસ્તક આપી છે.
આ સમાચાર પણ વાંચો : BEST મુસાફરો માટે મોટા સમાચાર, થોડા દિવસ અગાઉ બંધ કરાયેલી આ બસો ફરીથી મુંબઈના રસ્તાઓ પર દોડવા માટે તૈયાર, લોકોને મળશે રાહત..

