Site icon

Mumbai Rains: પાણી-પાણી થયું મુંબઈ, અનેક વિસ્તારો જળમગ્ન…આ રેલ્વે સ્ટેશન પર ટ્રેક ડૂબતા લોકલને અસર; જુઓ વિડીયો..

Mumbai Rains: ભારે વરસાદને કારણે કુર્લા રેલ્વે ટ્રેક પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે થાણે અને મુંબઈ વચ્ચેની લોકલ ટ્રેનોને પાટા પર રોકવી પડી હતી.

Mumbai Rains Central Line Services Disrupted Due to Waterlogging at kurla Station

Mumbai Rains Central Line Services Disrupted Due to Waterlogging at kurla Station

 News Continuous Bureau | Mumbai

Mumbai Rains: ગઈકાલે સાંજે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને શહેર ઠપ્પ થઈ ગયું હતું. શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. તો ભારે વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોની ગતિ ધીમી પડી હતી. ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો.  ટ્રેનના પાટા નદીઓમાં ફેરવાઈ ગયા હતા. 

Join Our WhatsApp Community

 Mumbai Rains:  જુઓ વિડીયો 

 

મુશળધાર વરસાદને કારણે મુંબઈના ઉપનગરીય ટ્રેન નેટવર્કને પણ નોંધપાત્ર અસર થઈ હતી. કુર્લા, ભાંડુપ અને વિક્રોલીમાં રેલ્વે ટ્રેક પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે મધ્ય રેલ્વે (CR) લાઇન પર એક કલાક સુધી વિલંબ થયો હતો.

આ સમાચાર પણ વાંચો :  Mumbai heavy rain: મુંબઈમાં આફતનો વરસાદ, કુર્લામાં બાઈકથી લઈને કાર સુધી બધું પાણીમાં ડૂબી ગયું; જુઓ વિડીયો..

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Exit mobile version