Site icon News Continuous Bureau | Mumbai

અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો- આખે આખી નદી વહી રહી હોય તેવો વિડીયો વાયરલ- જુઓ વિડિયો અહીં

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેર(Mumbai)ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અંધેરી સબવે(Andehri subway)માં અત્યારે ખૂબ પાણી ભરાયું(waterlogged) છે. હાલ એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે સબવે ને બંધ(Closed) કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક વાહનો(vehicle) પણ સબ-વેમાં અટવાઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સ્કૂટર લઈને આવી રહ્યો હતો પરંતુ તે ખાડામાં પડી ગયો. જો કે નસીબ એટલા સારા રહ્યા કે નજીકમાં ઉભેલા પોલીસવાળા(Police constable)એ તેને તરફ ખેંચી લીધો નહીં તો કોઇ મોટી દુર્ઘટના થઈ ગઈ હોત. જુઓ વિડિયો અહીં.

Join Our WhatsApp Channel

 

 આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં હવે ટુ-વ્હીલર લાયસન્સ મેળવવું લોઢાના ચણા ખાવા સમાન- આપવી પડશે 3થી 4 કલાકની આકરી ટેસ્ટ-જાણો વિગત

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version