વર્ષ ૨૦૨૧ શરૂ થતાની સાથે જ મુંબઈ શહેરમાં રિયલ એસ્ટેટ સંદર્ભે એક રેકોર્ડ સ્થાપિત થયો છે. પેડર રોડ ખાતે બે ડુપ્લેક્સ ફ્લેટ ૧.૬૬ લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના હિસાબે વેચાયો છે. આ બંને ૨૭ અને ૨૮ માં માળે છે.
જો કે આ ફ્લેટ કઈ વ્યક્તિએ ખરીદ્યા છે અને બીજી અગત્યની માહિતીઓ લોકો સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી.
આમ વર્ષ 2020માં મુંબઈ ખાતે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો રેકોર્ડ સર્જાયો છે.
