Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં દૈનિક કોરોનાના કેસ સામે વધુ રિકવરી કાયમ ; જાણો આજના લેટેસ્ટ આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1066 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,05,575 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 1327 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે. 

હાલ શહેરમાં 27,322 એક્ટિવ કેસ છે.

અરે બાપ રે! કુસ્તીબાજ સુશીલકુમાર પર આ કાયદો લાગશે; જામીન પણ નહીં મળી શકે

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version