મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,925 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 89 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,48,624 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 6,380 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88% થયો છે
હાલ શહેરમાં 61,433 એક્ટિવ કેસ છે.
અઘરા સમયમાં આ દેશે ભારતને ચોખ્ખું સંભળાવી દીધું કે અમે તમને રસી નહીં આપીએ.