Site icon News Continuous Bureau

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસની સામે થોડા વધુ દર્દીઓ સ્વસ્થ થઈને પરત ઘરે ગયા ; જાણો આજના આંકડા  

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 454 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,31,161 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 512 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 6,544 એક્ટિવ કેસ છે.

કોંકણ રેલવે નો વ્યવહાર થયો બંધ. આ દુર્ઘટના થઈ. જાણો વિગત.

Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
Exit mobile version