મુંબઈ શહેરમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 446 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 11 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,30,241 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 470 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 6973 એક્ટિવ કેસ છે.
મુંબઈમાં વેક્સિન લેવા માટે લોકોની પડાપડી : BKC જમ્બો સેન્ટરની બહાર સવારથી લોકોની લાંબી લાઇન; જાણો વિગત