મુંબઈમાં કોરોનાના ધીમો પડ્યો, શહેરમાં કોરોના બમણો થવાનો દર 858 દિવસનો થયો ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 540 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,26,824 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 628 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 7714 એક્ટિવ કેસ છે.
લોકડાઉનના પ્રતિબંધમાં છૂટછાટ આપવી ભારે પડી, દેશમાં ફરી સાજા થનાર દર્દી કરતા નવા કેસોની સંખ્યા વધારે ; જાણો આજના તાજા આંકડા