મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 555 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 15 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,27,696 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 666 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 7354 એક્ટિવ કેસ છે.
સીએમ રૂપાણીએ કરી જગન્નાથના રથની પહિંદ વિધિ, સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની કરી સફાઈ ; જુઓ તસવીરો