મુંબઈમાં કોરોના યથાવત, શહેરમાં રિકવર થયેલા દર્દીની સરખામણીએ દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 600 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,26,673 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 566 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 7,731 એક્ટિવ કેસ છે.
અફઘાનિસ્તાનમાં મંડરાવા લાગ્યું ગૃહયુદ્ધનું જોખમ. અમેરિકી સૈન્ય પરત ફરતા તાલિબાને અફઘાનિસ્તાનના આટલા ટકા વિસ્તારો પર જમાવ્યો કબજો ; જાણો વિગતે