Site icon

મુંબઈમાં કોરોનાનું જોર ઘટ્યું. સતત ત્રીજા દિવસે દૈનિક કોરોના કેસ અને મૃત્યુઆંકમાં થયો ઘટાડો. જાણો આજના નવા આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,214 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 35 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,93,906 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 9,641 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 84% થયો છે

હાલ શહેરમાં 83,934 એક્ટિવ કેસ છે.

રિલાયન્સ કોવિડ સામે ઝઝૂમતા રાજ્યોને દરરોજ 700 ટનથી વધુ ઓક્સિજન પૂરો પાડી રહ્યું છે

Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Sakinaka Crime: લિફ્ટનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરી મહિલાને બદનામ કરાઈ; સોસાયટી ચેરમેનના પુત્ર સામે ગુનો દાખલ
Mumbai Gas Crisis: ગેસ વગર રસોડું સૂનું! મુંબઈની જાણીતી ‘આનંદ ભવન’ હોટલમાં વાનગીઓની અછત; ગેસ કૌભાંડ કે સપ્લાય ચેઈનમાં ખામી?
Exit mobile version