News Continuous Bureau | Mumbai
દેશની આર્થિક રાજધાની(Financial capital) મુંબઈમાં ફરી એકવાર કોરોનાનું(Corona) સંક્ર્મણ ધીમે ધીમે વધી રહ્યું છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 763 કેસ(Covid cases) નોંધાયા છે અને એક પણ દર્દીનું(Covid19 patients) મોત થયું નથી.
શહેરમાં નવા કેસની(New cases) સામે 352 દર્દી રિકવર(Recovery) થયા છે
આમ વધુ નવા કેસની સામે ઓછા દરદી ઠીક થવાની સાથે મુંબઈમાં કોરોનાના ઍક્ટિવ કેસની(Active cases) સંખ્યા 3,735 થઈ છે.
આ સમાચાર પણ વાંચો : ઠાકરે સરકારની ચિંતા વધી- મહારાષ્ટ્રમાં ફરી વધવા લાગ્યા કોરોનાના કેસ- 60 ટકા દર્દીઓ માત્ર આ એક શહેરમાં- જાણો આજના તાજા આંકડા