Site icon

મુંબઈમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધારે. જાણો નવા આંકડા અહીં 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,839 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 53 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,61,998 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 9,033 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82% થયો છે

હાલ શહેરમાં  85,226 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્ર સરકાર ની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે એવી. પરિસ્થિતિ સંભાળતા નથી આવડતું અને હવે રાજકારણ કરવું છે.

 

Arthur Road Jail Incident: આર્થર રોડ જેલ: ઉશ્કેરાયેલા કેદીનો પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, નાક પર માથું મારી ગંભીર ઈજા પહોંચાડી
Mumbai Cyber Crime: મુંબઈ સાયબર ફ્રોડ: બેંકમાં નોકરીના બહાને મહિલા સાથે ₹૧૧.૨૮ લાખની ઠગાઈ
Dahisar Check Naka: દહિસર ચેક નાકા: નકલી અકસ્માતનું નાટક કરી ₹24.53 લાખના આઈફોન અને મેમરી કાર્ડની લૂંટ
Mumbai Police: મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર રવિ પૂજારીની ૧૦ વર્ષ જૂના ખંડણી કેસમાં ધરપકડ
Exit mobile version