Site icon

રક્તપિતના રોગે ફરી માથું ઉંચક્યુ- મુંબઈમાં તપાસ અભિયાનમાં સામે આવ્યા સેંકડો કેસ- જાણો આંકડા  

News Continuous Bureau | Mumbai

રક્તપિત(Leprosy) કે પછી કોઢ તરીકે જાણીતા આ રોગ મુંબઈમાં(Mumbai) ફરીથી માથું ઉંચકી રહ્યો છે. 

Join Our WhatsApp Community

મુંબઈમાં રક્તપિત્ત તપાસ અભિયાનમાં(Leprosy Investigation Campaign) અત્યાર સુધીમાં 60 નવા રક્તપિત્તના કેસો(New cases of leprosy) મળી આવ્યા છે. 

આમાંના મોટાભાગના દર્દીઓ ગોવંડી અને ચેમ્બુર(Govandi & Chembur) (M-પૂર્વ વિભાગ)ના કેટલાક ભાગોમાં જોવા મળ્યા છે. 

મ્યુનિસિપલ હેલ્થ વર્કર્સ(municipal health workers) દ્વારા 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી કરવામાં આવેલા સર્વેમાં(survey) આ માહિતી સામે આવી છે. 

જોકે આ વર્ષે રક્તપિત્ત સર્વેક્ષણ(Leprosy survey) મુંબઈના કેટલાક ભાગોમાં 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. એટલે આ સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મુંબઈમાં 50 રક્તપિત્ત જોવા મળ્યા હતા.

દિવાળીની ઉજવણી પડશે ફિક્કી- મુંબઈ શહેરમાં આ તારીખથી ધારા 144 લાગુ-પાંચથી વધુ લોકો ભેગા થયા તો પોલીસ લેશે એક્શન 

Kandivali Charkop Accident: કાંદિવલીમાં કાળમુખા ડમ્પરની સ્કૂટીને જોરદાર ટક્કર: ચારકોપ પેટ્રોલ પંપ પાસે અકસ્માત; ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ.
Extortion at Groundbreaking Ceremony: મુંબઈના હિલ રોડ પર ભૂમિ પૂજનમાં ટ્રાન્સજેન્ડરોનો હોબાળો: ₹૫.૫ લાખની ખંડણી માંગતા ૪ની ધરપકડ.
BMC Encroachment Drive Dadar: દાદર, માટુંગા અને પરેલમાં ફૂટપાથ પરથી અતિક્રમણનો સફાયો; રાહદારીઓને મળશે અવરોધમુક્ત રસ્તો.
Tragic Suicide in Kalyan: કલ્યાણમાં બેંક કર્મચારીનો આત્મઘાતી અકાળ: ‘રેબીઝ’ થઈ જશે તેવા ભય અને માનસિક તણાવમાં યુવાને ટૂંકાવ્યું જીવન.
Exit mobile version