Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોનાનું જોર ઘટ્યું, માર્ચ બાદ પહેલી વાર શહેરમાં સિંગલ ડિજિટમાં મૃત્યુઆંક નોંધાયો ; જાણો આજના લેટેસ્ટ આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 673 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,13,002 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 751 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 15,701 એક્ટિવ કેસ છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version