Site icon

સતત બીજા દિવસે મુંબઈ શહેરમાં દૈનિક કોરોના કેસમાં થયો ઘટાડો.. છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં..

મુંબઇ શહેર માં છેલ્લા ૨૪ કલાકમાં 643 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીઓના મોત નિપજ્યા છે.

શહેર માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  3,20,531  થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 501 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેર માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 94% થયો છે.

હાલ શહેર માં 7,536 એક્ટિવ કેસ છે.

 

Malad Acid Attack: મલાડ એસિડ એટેક: માત્ર ₹૬૦૦ ના વિવાદમાં ખેલાયો લોહિયાળ ખેલ; ૮ લોકો ગંભીર રીતે દાઝ્યા
Mumbai Traffic Police:મુંબઈ પોલીસની ‘વીઆઈપી કલ્ચર’ પર સર્જિકલ સ્ટ્રાઈક: ખાનગી ગાડીઓ પરની ૮૦ ગેરકાયદે લાઈટ્સ અને સાઈરન જપ્ત
Raheja Hospital Accident:રહેજા હોસ્પિટલ પાસે ભયાનક અકસ્માત: ડમ્પરની ટક્કરે ગારમેન્ટ શોપના કર્મચારીનો જીવ લીધો, ચાલકની ધરપકડ
Mumbai Cyber Cell Fraud Case: મુંબઈ સાયબર સેલનો સપાટો: શેર ટ્રેડિંગના નામે ₹૮૯ લાખ પડાવનારા નાસિકના બે ભાઈઓ જેલભેગા!
Exit mobile version