Site icon

મુંબઈ શહેરમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં

મુંબઈ શહેર માં છેલ્લા ૨૪ કલાકમાં 921 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 6 દર્દીઓના મોત નિપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,19,128 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 540 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 94% થયો છે

હાલ શહેરમાં 7,276 એક્ટિવ કેસ છે.

Mumbai Local Train Accident: કુર્લા સ્ટેશન પર TC દેવદૂત બનીને આવ્યો: ચાલુ ટ્રેને ઉતરતા વૃદ્ધ મુસાફરનો પગ લપસ્યો, ટિકિટ ચેકરે જીવ જોખમે મૂકી મોતના મુખમાંથી બચાવ્યા
Mulund Station Demolition: મુલુંડ પશ્ચિમ સ્ટેશન પરિસરમાં પાલિકાનો ‘મેગા સપાટો’ ગેરકાયદે અતિક્રમણ અને ફેરિયાઓના અડ્ડાઓ પર ફરી વળ્યું જેસીબી, રસ્તાઓ થયા મોકળા
Mumbai Mayor: મુંબઈગરાઓને મોટી રાહત! નવા મેયરે પાણીવેરો વધારવાનો પ્રસ્તાવ ફગાવ્યો, ફેરિયાઓ અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા લીધો આ મોટો નિર્ણય
Byculla lift accident: મુંબઈના ભાયખલામાં મોટી દુર્ઘટના ૧૮ માળની બિલ્ડિંગમાં કેબલ તૂટતા લિફ્ટ ચોથા માળેથી પટકાઈ, ૫ લોકો ઈજાગ્રસ્ત
Exit mobile version