Site icon

 મુંબઈ શહેરમાં કોરોના ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે, કોરોનાના નવા કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના લેટેસ્ટ આંકડા

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,266 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,02,532 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 855 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે. 

હાલ શહેરમાં 28,310 એક્ટિવ કેસ છે.

આ રાજ્યમાં વેપારીઓને મળી મોટી રાહત; હવે કામધંધા સુધરશે
 

Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Exit mobile version