Site icon

મુંબઈમાં સતત ઓસરી રહ્યું છે કોરોના સંકટ: શહેરમાં દૈનિક કોરોના કેસનો આંકડો 300થી ઓછો ; જાણો આજના નવા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર  

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 259 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,35,371 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 391 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 4744 એક્ટિવ કેસ છે.

ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, દેશમાં ફરી એક વાર કોરોના નો દૈનિક કેસનો આંકડો ઘટીને 30 હજારે પહોંચ્યો ; જાણો આજના નવા આંકડા

Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Kiren Rijiju convoy: મુંબઈ યુનિવર્સિટીના PhD વિદ્યાર્થી સામે કિરણ રિજિજુના કાફલાને રોકવા અને સુરક્ષા કર્મી પર હુમલો કરવા બદલ ગુનો દાખલ
Exit mobile version