મુંબઈમાં કોરોનાની બીજી લહેર ઓસરી જવાના આરે, શહેરમાં દૈનિક કેસનો આંકડો 300થી નીચે ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 299 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,34,418 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 501 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે.
હાલ શહેરમાં 5397 એક્ટિવ કેસ છે.
અતિવૃષ્ટિ અને મહાપૂરથી વેપારીઓને થયું આટલા કરોડ રૂપિયાનું નુકસાન, જાણો કેટલાક વેપારીઓ પૂર્ણ રીતે બરબાદ થયા અને સરકાર પાસે શી માગણી મૂકી; જાણો વિગત