Site icon

મુંબઈમાં મહામારી કાબુમાં પણ સાવચેત રહેવાની જરૂર, શહેરમાં ત્રણ દિવસ બાદ કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ડબલ ડિજીટમાં નોંધાયો ; જાણો આજના નવા આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 340 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,35,505 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 403 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 5201 એક્ટિવ કેસ છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના આ ખિલાડીએ 3000 મી સ્ટીપલ ચેઝ રેસમાં તોડ્યો નેશનલ રેકોર્ડ, પણ ફાઇનલ ચૂક્યા

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version