Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં સતત ત્રીજા દિવસે કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા..

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 342 કોરોના નવા કેસ નોંધાયા છે અને 6 દર્દીઓના મોત નિપજ્યા છે

અત્યાર સુધીમાં 3,06,735 લોકો કરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 778 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોના થી સ્વસ્થ થયાંનો દર 94% થયો છે.

હાલ શહેરમાં 5,716 એક્ટિવ કેસ છે.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version