Site icon News Continuous Bureau | Mumbai

કોરોના અપડેટ : મુંબઈમાં કોરોના નબળો પડ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા. જાણો વિગતે

મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 482 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 લોકોનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,05,131 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 697 લોકો સાજા થયા છે.  

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 94 ટકા થયો છે. 

હાલ શહેરમાં 6,442 એક્ટિવ કેસ છે.

Vile Parle Marble Trader Fraud વિલેપાર્લે પૂર્વમાં માર્બલના વેપારીને ₹20 લાખનો ચૂનો, ક્રેડિટ સોસાયટીના ચેરમેન સામે પોલીસ ફરિયાદ
BMC Demolition Drive બીએમસીની મોટી કાર્યવાહી નાહર નગર રોડ પહોળો કરવા ૧૭ અવરોધરૂપ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
Mumbai Wedding Economy Boom 2026 લગ્નસરાની સિઝનમાં મુંબઈનું અર્થતંત્ર વેગ પકડશે 2 લાખ લગ્નોથી ₹1.20 લાખ કરોડના કારોબારનું અનુમાન
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Exit mobile version