Site icon News Continuous Bureau | Mumbai

સતત સુધરતું મુંબઈ: છેલ્લા 24 કલાકમાં માત્ર છ  કોરોના દર્દીઓના મોત.. જાણો તાજા આંકડા   

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 537  નવા કોરોના કેસ નોંધાયા છે અને 6 દર્દીઓના મોત થયા છે. 

શહેરમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા 2,92,008 થઈ છે.  

Join Our WhatsApp Channel

અત્યાર સુધી શહેરમાં 2,71,117 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. 

હાલ મુંબઈમાં 8940 કોરોનાના એક્ટિવ કેસ છે.

મુંબઈમાં કોરોનાના દર્દીઓનું રિકવરીનું પ્રમાણ ૯૩ ટકા થયું છે.

Kandivali Digital Arrest Scam કાંદિવલીના ૮૬ વર્ષીય વૃદ્ધ સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે ₹૨૫.૫૨ લાખની છેતરપિંડી, મુંબઈ સાયબર સેલે આરોપીને દબોચ્યો
Bandra Cyber Fraud બાંદ્રામાં ૭૮ વર્ષીય વૃદ્ધા સાથે નકલી વીમા પોલિસીના નામે ₹૫.૮૫ કરોડની જંગી છેતરપિંડી, સાયબર સેલમાં ફરિયાદ
Mumbai ICT College Suicide મુંબઈની જાણીતી ICT કોલેજના કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા, કેમ્પસમાં ભારે શોક
Dadar Car Fire દાદર પ્લાઝા સિનેમા નજીક ફ્લાયઓવર પર ચાલુ કારમાં ફાટી નીકળી ભીષણ આગ, વાહનચાલકોમાં નાસભાગ
Exit mobile version