- મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં 607 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓના મોત નિપજ્યા છે.
- શહેરમાં કોરોના થી સંક્રમિત થયાનો આંક 3,00,474 પહોંચી ગયો છે.
- છેલ્લા ૨૪ કલાકમાં 789 દર્દીઓ સ્વસ્થ થયા છે.
- હાલ શહેરમાં એક્ટિવ કેસ 7,332 છે
કોરોના અપડેટ : મુંબઈ શહેરમાં કોરોનાના નવા કેસ કરતા કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓનો આંક વધારે.. જાણો તાજા આંકડા અહીં…
