મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 608 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,964 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 714 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 8,453 એક્ટિવ કેસ છે.
એક છોકરીની સફળતાની કહાની : ફક્ત ૧૪ વર્ષની ઉંમરે નાંદેડની આ છોકરીએ અમેરિકામાં વિમાન ઉડાડ્યું