Site icon News Continuous Bureau | Mumbai

કોરોના અપડેટ: મુંબઈ શહેરમાં કોરોના નો આંકડો 3 લાખ ને વટાવી ગયો.. છેલ્લા 24 કલાકમાં આટલા નવા કોરોના કેસ નોંધાયા.. જાણો  તાજા આંકડા અહીં

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 675 કોરોના નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓ ના મૃત્યુ થયા છે.

અત્યાર સુધીમાં 300,474 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 531 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી.

હાલ શહેરમાં 7,525 કોરોનાના એક્ટિવ કેસ છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version