મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત, સતત બીજા દિવસે 700થી વધુ નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 728 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 28 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,12,329 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 980 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 15,786 એક્ટિવ કેસ છે.
વાલીઓ અને મહાનગરપાલિકાને ચિંતા હવે નાનાં બાળકોની; ફરી યોજાઈ રહ્યા છે હાઉસિંગ સોસાયટીમાં વેક્સિનેશન કૅમ્પ, જાણો વિગત