મુંબઈમાં સુધરી રહી છે કોરોના પરિસ્થિતિ, શહેરમાં દૈનિક કોરોના કેસમાં થયો ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 794 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,11,601 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 833 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 16,070 એક્ટિવ કેસ છે.
ચોંકાવનારી વિગત: આખા દેશમાંથી કોરોના ને કારણે મૃત્યુ પામનાર દર ત્રીજો વ્યક્તિ મહારાષ્ટ્ર નો છે જાણો વિગત