Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં કોરોના ‘ઈન કંટ્રોલ’, છેલ્લા 24 કલાકમાં નવા કેસની સરખામણીએ સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓનો આંક વધ્યો 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 831 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,06,251 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 5868 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 17,328 એક્ટિવ કેસ છે.

ગુમ થયેલાં બાળકોની શોધ માટે પોલીસે શરૂ કર્યું આ અભિયાન; નાગરિકોને કર્યું આ અહ્વાન, જાણો વિગત

Kalyan Hospital Lost Purse Recovered હોસ્પિટલમાં ખોવાયેલી રોકડ અને દસ્તાવેજો ભરેલી પર્સ પોલીસે મહિલાને પરત કરી
Fake IT Raid Extortion Case આઈટી અધિકારી બનીને વેપારી પાસે ૧ કરોડની ખંડણી માંગનાર નકલી રેકેટનો પર્દાફાશ, અસલી અધિકારીઓ પણ સામેલ
Anti Narcotics Cell Cocaine Seize એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી મુંબઈમાંથી ૬૧ લાખની કિંમતના કોકેઈન સાથે એક શખ્સની ધરપકડ
Goregaon Friend Murder ગોરેગાંવમાં મિત્રના કપડા અને અંગત ચીજવસ્તુઓ વાપરવા બાબતે મિત્રએ જ કરી મિત્રની હત્યા, આરોપી ફરાર
Exit mobile version