મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 925 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 31 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,08,007 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 1,632 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 16,580 એક્ટિવ કેસ છે.