Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરો સાવચેત રહેજો, શહેરમાં કોરોના પોઝિટિવ રેટ ઘટયો તેમ છતાં નવા કેસમાં થયો વધારો ; જાણો આજના તાજા આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 864 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,23,324 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 711 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 14,517 એક્ટિવ કેસ છે.

ખતરાની ઘંટી : મુંબઈમાં કોરોનાનું ટેસ્ટિંગ વધવાની સાથે જ કેસ પણ વધ્યા; જાણો વિગત

BMC Dust Control Water Sprinkling હવાનું પ્રદૂષણ ડામવા પાલિકા એક્શન મોડમાં, કાંદિવલીમાં ધૂળ નિયંત્રણ માટે BMCએ પાણીનો છંટકાવ શરૂ કર્યો
Leopard Sighting in Dindoshi અડધી રાત્રે સોસાયટીના ગેટ પાસે દીપડો આંટા મારતો દેખાયો! દિંડોશીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં મુંબઈગરાઓમાં ભયનો માહોલ
Andheri Police Bag Recovery પ્રવાસીની બેગ ઉબેર કેબમાં છૂટી ગઈ; અંધેરી પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરી ટેકનિકલ ટ્રેકિંગ દ્વારા સામાન પરત અપાવ્યો
ED Arrests Lawyer In Mega Cyber Fraud ₹૨૮,૦૦૦ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ED ની મોટી કાર્યવાહી, મુંબઈ એરપોર્ટ પરથી વકીલની ધરપકડ
Exit mobile version