Site icon

મુંબઈ શહેરમાં કોરોના હાંફી રહ્યો છે, કોરોનાના નવા કેસ કરતા કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓનો આંક વધારે.. જાણો તાજા આંકડા અહીં… 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાવાયરસના 539 નવા કેસ નોંધાયા છે અને નવ દર્દીઓ ના મોત નિપજ્યા છે. 

આ સાથે શહેરમાં કુલ કેસની ગણતરી 2,95,524 પર પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 379 દર્દીઓ એ કોરોના ને મ્હાત આપી છે. 

શહેરમાં અત્યાર સુધીમાં કુલ 11,147 કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

હાલ શહેરમાં કોરોનાના 7,094 સક્રિય કેસ છે.

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version