Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પારો ગગડ્યો, મુંબઈગરાઓ શિયાળાની મોસમની પહેલી ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઇગરાંએ પહેલી વખત ચાલુ વર્ષના શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ  ગુરુવારે સવારે શહેરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 17.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન મુંબઇમાં ઠંડીનો માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. 

છેલ્લા ત્રણેક દિવસથી મુંબઇ સહિત આજુબાજુનાં સ્થળોએ વાતાવરણમાં ઠંડીનો મજેદાર અનુભવ થઇ રહ્યો  છે.

ધર્માંતરણ પર કસાયો સકંજો: વિપક્ષના હોબાળા વચ્ચે આ ભાજપ શાસિત રાજ્યના વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતા રક્ષણ બિલ 2021 પસાર
 

Mulund East Construction Site Fire મુંબઈના મુલુંડ પૂર્વમાં બાંધકામ સાઈટના વર્કર્સ શેડમાં ભીષણ આગ ટાટા નગરમાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં
Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Exit mobile version