મુંબઈ શહેરમાં કોવિડ -19નું સંક્રમણ સતત ઘટી રહ્યું છે
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 516 નવા કોરોના ના કેસ નોંધાયા છે અને ત્રણ કોરોના દર્દીઓ ના મોત થયા છે
મુંબઈ શહેરમાં કોરોના સંક્રમિત નો આંકડો 2,94,985 પહોંચી ગયો.
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 570 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે
હાલ શહેરમાં 6,943 કોરોનાના સક્રિય કેસ છે.