Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈવાસીઓ નું સ્વાસ્થ્ય સતત સુધરી રહ્યું છે : કોરોના ની વધુ પીછેહઠ.

મુંબઈ શહેરમાં કોવિડ -19નું સંક્રમણ સતત ઘટી રહ્યું છે

શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 516 નવા કોરોના ના કેસ નોંધાયા છે અને ત્રણ કોરોના દર્દીઓ ના મોત થયા છે

Join Our WhatsApp Channel

મુંબઈ શહેરમાં કોરોના સંક્રમિત નો આંકડો 2,94,985 પહોંચી ગયો.

શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 570 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે  

હાલ શહેરમાં 6,943  કોરોનાના સક્રિય કેસ છે.

 

 

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version