Site icon News Continuous Bureau | Mumbai

લોકલ યાત્રીને હાલાકી. પીક અવર્સ દરમિયાન જ પશ્ચિમ રેલવે ખોરવાઈ, મુસાફરો પટરી પર ચાલવા થયા મજબૂર.જુઓ વિડિયો

Mumbai: Stranded passengers walk on tracks near Borivali

લોકલ યાત્રીને હાલાકી. પીક અવર્સ દરમિયાન જ પશ્ચિમ રેલવે ખોરવાઈ, મુસાફરો પટરી પર ચાલવા થયા મજબૂર.જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

આજે ફરી પીકઅવર્સ દરમિયાન પશ્ચિમ રેલવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ બોરવલી અને દહિસર વચ્ચે દોડતી એસી લોકલનો ઓવરહેડ વાયર તૂટી ગયો છે. આ ટેક્નિકલ ખામીના પગલે હાલ ચર્ચગેટ જતી ફાસ્ટટ્રેક ટ્રેન બંધ છે.

Join Our WhatsApp Channel

બંને લાઇન પરની ટ્રેનોને ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવી રહી હોવાથી પશ્ચિમ રેલવેનું સમગ્ર શિડ્યુલ ખોરવાઈ ગયું છે અને આ નિષ્ફળતાને કારણે ઘણા લોકો ટ્રેનમાંથી ઉતરીને સવારના સમયે મુસાફરી શરૂ કરી હતી

આ સમાચાર પણ વાંચો:  પીક અવર્સ દરમિયાન જ આ રેલવે ખોરવાઈ. લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ દોડી રહી છે મોડી

આ ઘટના સવારે 10.02 કલાકે બની હતી. હાલ રેલ્વે વાન ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વાયરને જોડવાનું કામ ચાલી રહ્યું છે. વાયર તૂટવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રેલવે માહિતી આપશે

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version