Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની પાર્કિંગ સમસ્યા બની માથાનો દુખાવો- BMCએ જાહેર કર્યા અહીં પાર્કિંગ પ્લોટ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) વધતા જતા વાહનોની સંખ્યા સામે  પાર્કિંગ પ્લોટ(Parking Plot) પૂરતા ઉપલબ્ધ નથી. લોકો ગમે ત્યાં વાહનો પાર્ક(Vehicle Parking) કરતા હોય છે, તેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા(Traffic Problems) નિર્માણ થઈ છે. ટ્રાફિક પોલીસને(Traffic police) ગમે ત્યાં પાર્ક કરેલા વાહનો માથાનો દુખાવો બની ગયા છે.

Join Our WhatsApp Channel

મુંબઈની પાર્કિંગની સમસ્યાને(Parking Problems) જોતા મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) મુંબઈ વધુ જગ્યાએ પાર્કિંગ પ્લોટ જાહેર કર્યા છે. મુંબઈ ટ્રાફિક મુંબઈ શહેરની સાથે ઉપનગરમાં(Western suburbans) પાર્કિંગ પ્લોટની યાદી સોશિયલ મીડિયા(Social media) પર જાહેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો-કોર્ટે સ્પષ્ટ ભૂલ ગણાવી ડ્રગ્સ કેસમાં જેલમાં રહેલા વ્યક્તિને આખરે પાંચ વર્ષ બાદ મુક્ત કર્યો-જાણો શું છે સમગ્ર મામલો 

મુંબઈગરા સંબંધિત વિસ્તારમાં હોય તો તેઓ પાલિકાએ જાહેર કરેલા પાર્કિંગ પ્લોટ પર પોતાના વાહનો પાર્ક કરી શકશે. તે માટે નક્કી કરેલા દર ચૂકવવાના રહેશે.
 

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version