Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના માટુંગા રેલવે સ્ટેશન પર અકસ્માત બાદ ટ્રેક રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલુ, ફાસ્ટ લાઇનના ટ્રેનોને આ સ્ટેશનો વચ્ચે કરાઈ ડાયવર્ટ 

News Continuous Bureau | Mumbai 

માટુંગા રેલવે સ્ટેશન પાસે બે ટ્રેન વચ્ચે અકસ્માત થતા પુંડુચેરી ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

Join Our WhatsApp Channel

ટ્રેન દુર્ઘટના બાદ માટુંગા રેલવે સ્ટેશન પર ટ્રેક રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે.3 કોચમાંથી 2 કોચ પાટા પર લાવવામાં આવ્યા છે, જ્યારે એક કોચને પાટા પર લાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે.

આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આ કામ પૂર્ણ થવાની ધારણા છે.

રેલવે રૂટ પર બંને તરફથી આવતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે.

સાથે જ ફાસ્ટ લાઇનના ટ્રેનોને ભાયખલા અને માટુંગા સ્ટેશનો વચ્ચેના સ્લો લાઈન પર  ડાયવર્ટ કરવામાં આવી છે. 

માટુંગા રેલવે સ્ટેશન પાસે આ બે ટ્રેન વચ્ચે ગંભીર અકસ્માત, મધ્ય-રેલવે વિભાગ પર ટ્રેનસેવાને અસર; જુઓ વિડીયો, જાણો વિગતે 

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version