Site icon

આજે મુંબઇ શહેરના આ વિસ્તારમાં સવારના સમયે પાણી નહીં આવે

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરના દાદર પૂર્વ વિસ્તારમાં પારસી જીમખાના ની સામે પાણીની લાઈન ફૂટી જવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાના એફ દક્ષિણ અને એફ ઉત્તર વોર્ડના અમુક વિસ્તારમાં સંપૂર્ણપણે પાણી નહીં આવે.

Join Our WhatsApp Community

ગજબ કહેવાય-માણસ તો ઠીક આ વાનર મહાશય પણ જંક ફૂડના શોખીન-માટુંગામાં મેદસ્વી કાયાને કારણે ફસાયો બારીની ગ્રીલમાં-જાણો વિગત

 આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ  આધિકારિક રીતે પ્રેસ રિલીઝ બહાર પાડી છે. દાદર પૂર્વમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માર્ગ પાસે 1200 મી.મી.ની પાણીની લાઈન છે. આ લાઇન ને સુધારવા માટે યુદ્ધ સ્તર પર કામ ચાલુ છે.  દાદર પૂર્વ, માટુંગા, વડાલા,  પારસી કોલોની, હિન્દુ કોલોની,  નાયગાવ,  લાલ બાગ,  પરેલ, કાલા ચૌકી, શિવડી  આ વિસ્તારમાં પાણી નહીં આવે.

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version