News Continuous Bureau | Mumbai
મુંબઇ(Mumbai)માં મૂકાયેલો 10 ટકા પાણીકાપ જલ્દી જ રદ થાય તેવી શક્યતા છે
ભાજપના જૂથ નેતા પ્રભાકર શિંદે(BJP group leader Prsbhskar Shinde)ના પ્રતિનિધિ મંડળે પાણીકાપ(Water cut) રદ કરવાની માંગ BMC કમિશનર ઇકબાલ સિંહ ચહલ(Iqbalsingh Chahal)ને કરી છે.
પ્રતિનિધિ મંડળે આક્ષેપ કર્યો હતો કે પાણીકાપ ભલે 10 ટકા કહેવાય પરંતુ લોકોને કાપ 30 ટકા સુધીનો સામનો કરવો પડે છે.
આ અંગે પાલિકા કમિશનરે ખાતરી આપી છે કે આ મામલે સમીક્ષા કરીને ઝડપથી પાણીકાપ મોકૂફ કરાવીશું.
મુંબઇગરાના માથે 10 ટકા પાણીકાપ 27 જૂનથી મુંબઇમાં અમલમાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : રિક્ષા-ટેક્સીવાળાઓની મનમાનીનો આવશે અંત- મુંબઈગરા હવે હાથના ટીચકે આ રીતે કરી શકશે RTOને ફરિયાદ-જાણો વિગત