Site icon

Mumbai water stock : મુંબઈને પાણી પુરી પાડતા તળાવોમાં ભારે વરસાદને કારણે 20 લાખ લિટર પાણી એકઠું થયું.

Mumbai water stock : નવા સપ્તાહના પ્રથમ દિવસે જ વરસાદે વિનાશ વેરવાનું શરૂ કર્યું છે. મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જોકે આ ભારે વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા જળશયોમાં વધારો નોંધાયો છે.

Mumbai water stock : Steady rainfall over city’s lifeline lakes sees water stock rise by 9 in 1 week

Mumbai water stock : Steady rainfall over city’s lifeline lakes sees water stock rise by 9 in 1 week

 News Continuous Bureau | Mumbai

Mumbai water stock : મુંબઈકરોની પાણીની કટોકટી દૂર થાય તેવી શક્યતા છે. મુંબઈને પાણી પૂરું પાડતા ડેમ વિસ્તારમાં બે દિવસમાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે. પાલિકાના ડેટા મુજબ ભારે વરસાદ ને કારણે જળાશયોમાં 20 લાખ લિટર પાણી એકઠું થયું.

Join Our WhatsApp Community

 

ભાતસા ડેમ વિસ્તારમાં 237 મીમી, તાનસા ડેમ વિસ્તારમાં 120 મીમી, વિહાર ડેમ વિસ્તારમાં 26 મીમી, તુલસી ડેમ વિસ્તારમાં 32 મીમી અને મધ્ય વૈતરણા ડેમ વિસ્તારમાં 48 મીમી વરસાદ નોંધાયો હતો.  આ સિઝન દરમિયાન સૌથી વધુ એક દિવસના ઉછાળા સાથે, BMCએ પાણીના ઇમરજન્સી સ્ટોકનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Heavy rain : મેઘરાજાએ મુંબઈને ઘમરોળી કાઢ્યું, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો..

હવામાન વિભાગની  આગાહીમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં 10 જુલાઈ સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version