Site icon

મુંબઈ શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયુ, અલગ અલગ જગ્યાએ સરકારી ઇમારતો તિરંગાના રંગમાં રંગાઈ.. જુઓ સુંદર તસવીરો

Mumbai wears Tricolour on its 74th Republic Day, see photos

મુંબઈ શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયુ, અલગ અલગ જગ્યાએ સરકારી ઇમારતો તિરંગાના રંગમાં રંગાઈ.. જુઓ સુંદર તસવીરો

News Continuous Bureau | Mumbai

ગણતંત્ર દિવસ નિમિત્તે મુંબઈમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આખા શહેરને તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું છે. સાથે જ સરકારી ઈમારતો જેમ કે ગેટવે ઑફ ઇન્ડિયા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બીએમસી હેડક્વૉર્ટર્સ, વિધાનભવનને તિરંગાના રંગમાં રંગવામાં આવી છે

Join Our WhatsApp Community

આ તસવીર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની છે. આ સિવાય BMC ઓફિસ અને મંત્રાલયને પણ આ જ રીતે સજાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત દલાલ સ્ટ્રીટ શેર બજાર બિલ્ડીંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (ફિરોઝ જીજીભોય ટાવર) ને તિરંગાના રંગમાં રંગાયેલું જોવ મળ્યું

આમ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મુંબઈ શહેર ભારતીયતાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

મુંબઈ શહેરની આ તસવીરો ખૂબ જ સુંદર લાગી રહી છે. આ નજારાને માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવ્યા હતા અને ફોટોગ્રાફ્સ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો:  ઠંડીના ઘટતા દરને લીધે સાઈબેરિયા, યુરોપમાં, સ્વિત્ઝર્લેન્ડ, ઇટાલી જેવા દેશોના પહાડો પરથી બરફ ગાયબ થઈ ગયો છે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version